GSTV
Home » News » ફોટામાં જુઓ ICC WORLD CUPના એ ખાસ પળ, જે કોઈ પણ હિન્દુસ્તાની ક્યારેય ભૂલવા નહી માંગે

ફોટામાં જુઓ ICC WORLD CUPના એ ખાસ પળ, જે કોઈ પણ હિન્દુસ્તાની ક્યારેય ભૂલવા નહી માંગે

ટીમ ઈન્ડિયાનું વિશ્વ વિજેતા બનવાનું સપનું પુરુ થયા બાદ મુંબઈની તાજ હોટલમાં વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ક્રિકેટના ભગવાન સચિન તેન્દુલકર. આ ટૂર્નામેન્ટમાં સચિને જબરદસ્ત બેટિંગ કરી હતી. તેમણે 482 રન બનાવ્યા હતા.

શ્રીલંકાની સામે ઐતિહાસિક જીત બાદ ભારતમાં જબરદસ્ત ઉજવણી કરાઈ હતી. 2011ના વર્લ્ડકપના ફાઈનલમાં ભારતની જીત બાદ મુંબઈમાં ઉજવણી કરતાં પ્રશંસકોનો ફોટો.

મુંબઈના મરીન ડ્રાઈવ પર ICC ક્રિકેટ વિશ્વ કપની જીતનો ઉત્સાહ મનાવતા લોકો.

આ ફોટામાં 1983 ક્રિકેટ વિશ્વ કપ જીતનારી ટીમના ખેલાડીઓ છે. જેમાં રવિ શાસ્ત્રી, રોજર બિન્ની, દિલીપ વેંગસકર, મદન લાલ, સંદીપ પાટીલ, બલવિંદર સિંહ સંધૂ, કપિલ દેવ, મોહિંદર અમરનાથ, કીર્તિ આઝાદ, યશપાલ શર્મા, સુનિલ ગાવસ્કર, શ્રીકાંત અને સુનીલ વાલસન સામેલ છે.

1983માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ટીમ સાથે રાજીવ ગાંધીએ મુલાકાત કરી હતી. ડાબેથી જમણે જવા પર ફોટામાં યશપાલ શર્મા, સૈયદ કિરમાની, કપિલ દેવ, બલરામ જાખડ, જગમોહન, ગાયક લતા મંગેશકર, મોહિંદર અમરનાથ, રાજીવ ગાંધી, સુનિલ ગાવસ્કર, કે, શ્રીકાંત,મદન લાલ અને દિલીપ વેંગસકર છે.

READ ALSO

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!