રાજની વાત / બ્રિટિશ રાણીના શાસનને ભલે 70 વર્ષ થયા, ગોંડલ નરેશે ભોગવ્યા છે તેમનાથી પણ વધુ રાજપાટ

6 ફેબ્રુઆરીએ બ્રિટિશ રાણી એલિઝાબેથના શાસનને 70 વર્ષ પુરા થયા, ગોંડલનરેશ ભગવતસિંહે 75 વર્ષ જ્યારે પોરબંદરના રાજાએ 69 વર્ષ શાસન કર્યું હતું