GSTV

VIDEO: લંડનમાં રહેતી આ યુવતીના ગીત સાંભળીને તમને લાગશે જ નહીં કે આ વિદેશી છે !

પંજાબી રોકસ્ટાર દિલજીત દોસાંજ હાલના દિવસોમાં ટોપ પર છે. ગત દિવસોમાં જ તેનો એક આલ્બમ આવ્યો છે. તેના દરેક ગીતો લોકોના હૈયે અને હોઠે હોય છે. આ વીડિયો પણ દિલજીતે શેર કર્યો છે. અહીં એક યુવતી ગીત ગાઈ રહી છે.આમ આ યુવતી વિદેશી છે પણ પંજાબી ગીતો એટલા જબરદસ્ત ગાય છે, આપને પણ નવાઈ લાગશે.

આ લખાય છે,ત્યાં સુધીમાં આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે, આ મહિલાની સાથે એક સરદાર ઢોલ પણ વગાડી રહ્યો છે.

ઈંસ્ટાગ્રામ પર અમે તેને શોધી કાઢી છે. તેનું નામ POLI PUJI છે અને તે પંજાબી મ્યૂઝિકની બહુ મોટી ફેન છે. તે ગીત પણ ગાય છે. ઓ વી પંજાબી વિચ્ચ- એટલે કે તે પણ પંજાબીમાં…

હાલમાં આ યુવતી લંડનમાં રહે છે. ઈંસ્ટા પર તેના 5400 લોકો ફોલો કરે છે.

ગત મહિને જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં દિલજીતના ગીતો પર યુરોપિયંસ યુવતીઓ ડાંસ કરી રહી હતી.

પંજાબી ગીતો પાછળ દુનિયા આખી પાગલ છે. ભારતમાં તો પ્રખ્યાત છે, પણ દુનિયાભરમાં પંજાબીની આગવી ઓળક છે. આ એજ વાતનો નમૂનો છે.

READ ALSO

Related posts

માલદીવથી રવાના થયું સી પ્લેન સોમવારે પહોંચશે ગુજરાત, પીએમ મોદી સૌ પ્રથમ ઉડાન ભરશે

Nilesh Jethva

બિહાર ચૂંટણીઃ ચિરાગ પાસવાને આપ્યું વચન, સીતામઢીમાં અયોધ્યાના રામ મંદિર કરતા મોટુ બનશે સીતામંદિર

Mansi Patel

વડોદરા શહેરમા ફાફડા જલેબીની મોજ માણવા લોકોએ રીતસરની લાઇન લગાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!