પુલવામાના આતંકી હુમલાનો દુનિયાભરમાં વિરોધ, લંડનમાં વસતા ભારતીયોએ કરી આકરી નિંદા

પુલવામાના આતંકી હુમલાનો દુનિયાભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે લંડનમાં વસતા ભારતીયોએ પણ પુલવામા હુમલાની આકરી નિંદા કરી હતી. લંડનમાં બહોળી સંખ્યામાં એકત્રિત થયેલા ભારતીયોએ હાથમાં તિરંગા સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ પાકિસ્તાન વિરૂદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter