GSTV
Home » News » ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

exit poll pm modi

ગુજરાતની 26 બેઠકોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની અનેક બેઠકોમાં બીજેપી હાલ આગળ છે. ગાંધીનગરમાં કોંગ્રેસના સી જે ચાવડા સામે અમિત શાહ આગળ છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજન બેન ભટ્ટ કોંગ્રેસના પ્રશાંત પટેલ સામે આગળ છે. જામનગરની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર પૂનમ માડમ પણ આગળ છે.

બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સામે  તુષાર ચૌધરી પાછળ ચાલી રહ્યાં છે.

સુરતમાં ભાજપનાં દર્શના જરદોશ કોંગ્રેસ ઉમેદવાર અશોક અધેવાલા કરતાં આગળ

દાહોદમા ભાજપના જસવંત સિંહ ભાભોર કોંગ્રેસના બાબુ કટારા સામે આગળ ચાલી રહ્યાં છે.

મહેસાણામાં પણ મોદી લહેર જોવા મળી રહી છે. બીજેપીના શારદાબેન પટેલ કોંગી ઉમેદવાર એ જે પટેલ કરતાં આગળ.

પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસના જગદીશ ઠાકોર આગળ.

અમદાવાદ પૂર્વમાં ભાજપના એચએસ પટેલ કોંગ્રેસના ગીતા પટેલ કરતાં આગલ ચાલી રહ્યાં છે.

પંચમહાલ કોંગ્રેસના ભાજપના રતનસિંહ રાઠોડ સામે કોંગ્રેસના વીકે ખાંટ પાછળ

પોરબંદરમાં ભાજરના રમેશ ધડૂક કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા સામે આગળ

રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયા કોંગી ઉમેદવાર લલિત  કગથરાથી આગળ

અમદાવાદ પૂર્વમાં ભાજપના એચએસ પટેલ કોંગ્રેસના ગીતા પટેલ કરતાં આગલ ચાલી રહ્યાં છે.

દાહોદમા ભાજપના જસવંત સિંહ ભાભોર કોંગ્રેસના બાબુ કટારા સામે આગળ ચાલી રહ્યાં છે.

મહેસાણામાં પણ મોદી લહેર જોવા મળી રહી છે. બીજેપીના શારદાબેન પટેલ કોંગી ઉમેદવાર એ જે પટેલ કરતાં આગળ.

રાજકોટમાં મોહન કુંડાકા લિલિત કગથરા

પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી સામે કોંગ્રેસના જગદીશ ઠાકોર આગળ.

બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ કોંગ્રેસના પરથી ભટોળથી આગળ ચાલી રહ્યાં છે.

છોટા ઉદેપુરમાં ભાજપના ગીતાબેન રાઠવા કોંગ્રેસના રણજીત સિંહ રાઠવાથી આગળ.

અમદાવાદ પૂર્વમાં ભાજપના એચ એસ પટેલ કોંગ્રેસના ગીતા પટેલથી આગળ.

આણંદમાં કોંગ્રેસના ભરત સિંહ સોલંકી સામે ભાજપના મિતેષ પટેલ આગળ.

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર ભારતી બેન શિયાળ કોંગ્રસના મનહર પટેલથી આગળ.

ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણથી આગળ ચાલી રહ્યાં છે.

ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના બિમલ શાહથી આગળ

અમદાવાદ પશ્વિમમાં ભાજપના કિરિટ સોલંકી કોંગ્રેસના રાજુ પરમારથી આગળ

અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા કરતાં કોંગ્રેસના પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે.

Read Also

Related posts

PMC બેન્ક કૌભાંડઃ પોલીસે કરી બેન્કના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

Kaushik Bavishi

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!