GSTV
Home » News » ગુજરાતમાં મોદી મેજીક : 26 બેઠકમાંથી 25 બેઠક ઉપર ભાજપ આગળ

ગુજરાતમાં મોદી મેજીક : 26 બેઠકમાંથી 25 બેઠક ઉપર ભાજપ આગળ

Ram Madhav bjp

ગુજરાતની 26 બેઠકોમાંથી મહત્વની 11 બેઠકો પર મોદી મેજીક જોવા મળી રહ્યો છે. 26 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે.

ગાંધીનગરમાં કોંગ્રેસના સી જે ચાવડા સામે અમિત શાહ આગળ છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજન બેન ભટ્ટ કોંગ્રેસના પ્રશાંત પટેલ સામે આગળ છે. જામનગરની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર પૂનમ માડમ પણ આગળ છે.

બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ કોંગ્રેસના પરથી ભટોળથી આગળ ચાલી રહ્યાં છે.

છોટા ઉદેપુરમાં ભાજપના ગીતાબેન રાઠવા કોંગ્રેસના રણજીત સિંહ રાઠવાથી આગળ.

અમદાવાદ પૂર્વમાં ભાજપના એચ એસ પટેલ કોંગ્રેસના ગીતા પટેલથી આગળ.

આણંદમાં કોંગ્રેસના ભરત સિંહ સોલંકી સામે ભાજપના મિતેષ પટેલ આગળ.

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર ભારતી બેન શિયાળ કોંગ્રસના મનહર પટેલથી આગળ.

ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણથી આગળ ચાલી રહ્યાં છે.

ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના બિમલ શાહથી આગળ

અમદાવાદ પશ્વિમમાં ભાજપના કિરિટ સોલંકી કોંગ્રેસના રાજુ પરમારથી આગળ

Read Also

Related posts

અમદાવાદ : શાહીબાગની પોસ્ટઓફિસમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો

Bansari

ગુજરાતના પોલીસતંત્રમાં થશે ધરખમ ફેરફારો : બદલાયા નિયમો, ભલામણો નહીં ચાલે

Karan

હરેન પંડ્યા હત્યા કેસના આરોપીઓને સુપ્રીમે આજીવન કેદની સજા ફટકારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!