GSTV

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Last Updated on May 23, 2019 by Bansari

લોકસભા ચૂંટણી 2019નું આજે પરિણામ આવશે.  જો ગુજરાતના પરિણામની વાત કરીએ તો ગુજરાતની 26 બેઠકોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની 10 બેઠકોમાં બીજેપી હાલ આગળ છે. ગાંધીનગરમાં કોંગ્રેસના સી જે ચાવડા સામે અમિત શાહ આગળ છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજન બેન ભટ્ટ કોંગ્રેસના પ્રશાંત પટેલ સામે આગળ છે. જામનગરની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર પૂનમ માડમ પણ આગળ છે.

Read Also

Related posts

ગુજરાતને મળશે 1 લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક, વાસદ-બગોદરા 6 લેન રોડ ટૂંક સમયમાં વાહન ચાલકો માટે ખુલ્લો મુકાશે

Pritesh Mehta

વાલીઓ ચેતજો/ નશાના રવાડે ચડી ગયેલા નાના બાળકોએ ઘરેથી છરો લઈ અમદાવાદમાં કરી લૂંટ, મા-બાપ માટે લાલબત્તી સમાન

Vishvesh Dave

મોટા સમાચાર / ફેરીયાઓ, વેપારીઓ 15મી ઓગસ્ટ સુધી લઇ શકશે કોરોના રસી, ટાર્ગેટ પૂર્ણ ન થતા રાજ્ય સરકારે વધારી સમય મર્યાદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!