GSTV
Home » News » પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

લોકસભાની ચૂંટણીનાં શરૂઆતી પરિણામોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં બીજેપીને સ્પષ્ટ જંગી બહુમત મળી રહ્યું દેખાઈ રહ્યું છે. જ્યારે સોશ્યલ મીડિયામાં લોકસભા ચૂંટણીનાં પરિણામોને લઈને સવારથી હલચલ થઈ રહી હતી.

ટવિટર પર યૂઝર્સે ઘણાં ફની મીમ્સ શેર કર્યા છે. એક યૂઝર્સે ઈવીએમને લઈને પણ મીમ શેર કરી છે.

જ્યારે બીજેપી સમર્થકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ નિશાને લીધા હતા.

અન્ય અક યૂઝર્સે લખ્યું હતું કે બે ભારતીયો એ અત્યાર સુધી 300નો આંકડો બે વખત ક્રોસ કર્યો છે. એક મોદી અને બીજા સેહવાગ છે.

મોદીજીનો જલવો..

આ દરમિયાન કેટલાક લોકોએ પાકિસ્તાનને પણ યાદ કર્યા હતા.

પીએમ આવી રહ્યા છે, સાઈડ પર થઈ જાવ..

અમેઠીની બેઠક પર મુકાબલો ખરેખર ધડકન વધારવા વાળો છે.

પરિણામો પછી બીજેપી સમર્થક કંઈક આવા સવાલ પૂછવા માટે ફરી રહ્યા છે.

એક યૂઝર્સે લખ્યું કે હાલનાં સમયમાં કોંગ્રેસની હાલત થશે આવી

હવે કોણ એવી અફવા ઉડાવી રહ્યા છે કે નવા રક્ષા મંત્રી સન્ની દેઓલ હશે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!