GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પરેશ ધાનાણી સામે નારણ કાછડિયાને જીતાડવા આજે પ્રધાનમંત્રી અમરેલીમાં

Sharad Pawar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ આજે અમરેલીના ફોરવર્ડ કોલેજ મેદાનમાં ચૂંટણી સભા સંબોધવાના છે. અમરેલીના ઉમેદવાર નારણભાઈ કાછડીયા અને ભાવનગરના ઉમેદવાર ભારતીબેન શિયાળ વિજય સંકલ્પ સભામાં ઉપસ્થિત છે. અને પીએમ મોદી સભા સંબોધી સૌરાષ્ટ્રમાં ભાજપનો જનાધાર મજબૂત કરવાનો પ્રયાસ કરશે. કેમકે ગત વિધાનસભા ચૂંટણીમાં અમરેલી સહિતના સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભાજપનો જનાધાર ઘટ્યો છે. એટલે ભાજપ ઘટેલો જનાધાર મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

રાહુલ ગાંધીએ 15 એપ્રિલે અમરેલીના મહુવામાં સભા સંબોધી હતી. ભાજપ માટે અમરેલી બેઠક પડકારરૂપ મનાય છે. કેમકે અમરેલીથી ભાજપના વર્તમાન સાંસદ નારણ કાછડીયાને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પડકાર ફેંકી રહ્યા છે. એટલે જો ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જાળવવી હશે તો અમરેલી સહિતની સૌરાષ્ટ્રની નબળી મનાતી બેઠકો જીતવી જ પડશે.

READ ALSO

Related posts

છેલ્લા ત્રણ વર્ષથી રિશભ પંત IPLનો નંબર વન બેટ્સમેન છે

Mansi Patel

બાળગોપાલ, ચક્રધારી કે વિરાટ સ્વરૂપ? ઘરમાં આ જગ્યાએ લગાવો ભગવાન શ્રીકૃષ્ણનો ફોટો પછી જુઓ

Mansi Patel

પાકિસ્તાનનાં પૂર્વ બોલર શોએબ અખ્તરે આપ્યુ અજીબોગરીબ નિવેદન, આના માટે ઘાસ ખાવા પણ છે તૈયાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!