GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

લોકસભા ચૂંટણી :ગાંધીનગર લોકસભા બેઠક નિરીક્ષક અધિકારીની નિમણુક

sadhvi pragya

ગુજરાતમાં આગામી 23 એપ્રિલ 2019ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયાની કામગીરીની દેખરેખ તથા નિયંત્રણ માટે 6-ગાંધીનગર લોકસભા મતદાર વિભાગ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષકની નિમણુક કરવામાં આવી છે. આ નિરીક્ષકને મદદરૂપ થવા લાયઝન અધિકારીઓની નિમણુક કરાઇ છે, એમ જિલ્લા ચૂંટણી અધિકારી જણાવે છે.

વિધાનસભા મતદાર વિભાગ ગાંધીનગર, કલોલ, સાણંદ માટે નિરીક્ષક તરીકે શ્રી રાજકુમાર (9969238350)ની નિમણુક કરાઇ છે અને લાયઝન અધિકારી માટે શ્રી નીતિન રોહિતની નિમણૂક કરાઇ છે. એજ રીતે ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી વિધાનસભા મતદાર વિભાગ માટે નિરીક્ષક તરીકે પ્રશાંત શુકલા (8007948516) અને લાયઝન અધિકારી તરીકે ડી.એમ.પંજવાણી અને રત્નમ આર આસિસ્ટન્ટ લાયઝન અધિકારી તરીકે કામ કરશે.

Election Commission

જ્યારે ગાંધીનગર-ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર મતદાર વિભાગ માટે નિરીક્ષક તરીકે શ્રી ભૂપેન્દ્રપાલ સિંઘ (9915218001) અને લાયઝન અધિકારી તરીકે બી.એમ. પટેલ રહેશે. એજ રીતે નારણપુરા, સાબરમતી વિભાનસભા મતદાર વિભાગ માટે હરેન્દ્રસિંઘ (9412241122) નિરીક્ષક તરીકે અને તેજસ પટેલ લાયઝન અધિકારી તરીકે કામ કરશે.

Read Also

Related posts

પાવર માટે રૂપાણી સરકારે દેખાડ્યો પાવર, દેશની ટોપની 3 કંપનીઓને આપ્યો મોટો ઝટકો

Mansi Patel

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel

રાજ્યમાં સરકારી ભરતી અંગે સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય, આવતીકાલે બે પ્રધાનો આંદોલનકારીઓને મળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!