GSTV

બનાસકાંઠા બેઠકઃ ભાજપે પરબત પટેલ તો કોંગ્રેસે ચૌધરી સામે ચૌધરીને મેદાનમાં ઉતાર્યા

Tom Vadakkan

બનાસકાંઠા બેઠક પરથી ભાજપે પરબત પટેલને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે ચૌધરી સામે ચૌધરી ઉમેદવાર લડાવવાની નીતિ અપનાવી છે. જો ચૌધરીને ટીકીટ આપવાની થાય તો પરથી ભટોળ, ગોવિંદ ચૌધરી અને જોઈતા ચૌધરી દાવેદાર છે. બનાસકાંઠા બેઠકનું કોકડું ઉકેલવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ધારાસભ્યોને તેડુ મોકલ્યું છે.

બનાસકાંઠાના તમામ ધારાસભ્યો સાથે અમિત ચાવડાની બેઠક યોજાઈ રહી છે. ઉમેદવાર નક્કી કરવા અંગેની મથામણમાં હવે ધારાસભ્યોને પણ સામેલ કરાયા છે અને પેનલમાં યુથ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનું નામ ઉમેરવામાં આવ્યું છે. સહકારી દિગ્ગજ પરથી ભટોળને કૉંગ્રેસમાંથી ચૂંટણી લડાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

Read Also

Related posts

ઝીરોના ધબડકા બાદ શાહરૂખ ખાન થઇ ગયો હતો નર્વસ, લાંબા બ્રેક બાદ આ ફિલ્મનું શુટિંગ શરૂ કર્યુ

Bansari

આ હૉલીવુડની આ હિન્દી થ્રિલર ફિલ્મમાં સોનમ કપૂર, નેત્રહિન યુવતીના પાત્રમાં જોવા મળશે

Bansari

25 તારીખે ભાજપને ઘેરવા કોંગ્રેસની તાડામાર તૈયારી, ધાનાણી-ચાવડા આ કામ માટે દિલ્હીમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!