GSTV
Home » News » સૌથી વધુ બંગાળમાં 35 ટકા મતદાન સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 4.72

સૌથી વધુ બંગાળમાં 35 ટકા મતદાન સૌથી ઓછું જમ્મુ કાશ્મીરમાં 4.72

લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં અત્યાર સુધી સૌથી વધારે વખત મતદાન થયું છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન થયું છે. ત્યારે રાજ્યવાર આંકડાઓ પર નજર કરવામાં આવે તો આસામમાં 28.64 ટકા, બિહાર 25.65, ગોવા 28.49, ગુજરાત 24.93, જમ્મુ કાશ્મીર 4.72 ટકા, કર્ણાટકા 21.05 ટકા, કેરળ 26.29, મહારાષ્ટ્ર 17.39, ઓરિસ્સા 18.58, ત્રિપુરા 29.21, ઉત્તર પ્રદેશ 22.39, વેસ્ટ બેંગાલ 35, છત્તીસગઢ 27.29, દાદરા નગર હવેલી 21.62 અને દમન દિવમાં 23.93 ટકા મતદાન થયું છે.

ગુજરાતની 26 બેઠકો પર શું છે સ્થિતિ ?

  • ખેડા 22.20
  • બનાસકાંઠા 22.15
  • પાટણ 21.90
  • મહેસાણા 23.40
  • સાબરકાંઠા 21.30
  • ગાંધીનગર 24.90
  • અમદાવાદ પૂર્વ 25.10
  • અમદાવાદ પશ્ચિમ 24.90
  • સુરેન્દ્રનગર 22.80
  • રાજકોટ 25.30
  • પોરબંદર 23.60
  • જામનગર 23.80
  • જૂનાગઢ 23.10
  • અમરેલી 24
  • ભાવનગર 23.60
  • આણંદ 23.10
  • કચ્છ 21.80
  • પંચમહાલ 22.40
  • દાહોદ 21.90
  • વડોદરા 25.15
  • છોટાઉદ્દેપુર 21.40
  • સુરત 24.20
  • નવસારી 21.80
  • વલસાડ 23.15
  • ભરૂચ 22.80
  • બારડોલી 22

READ ALSO

Related posts

લોકસભા ચૂંટણી બાદ અનેક સમીકરણો: અમિત શાહને Dy.PM બનાવાશે કે પછી ગૃહ કે રક્ષા મંત્રી બનાવાશે?

Riyaz Parmar

લોકસભા 2019: આ દિગ્ગજ નેતાઓ માત્ર હાર્યા નથી,પરંતુ થયા ઘરભેગા

Riyaz Parmar

દેશની સૌથી હોટ સીટમાં સામેલ આ બેઠક પર દર 21 વર્ષે થાય છે કોંગ્રેસની હાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!