GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

રમત રમતમાં બિલાડીના થયા બેહાલ, વાયરલ થયો વીડિયો

પ્રાણીઓમાં બિલાડીને સૌથી ચાલાક પ્રાણી માનવામાં આવે છે. પરંતુ, એક બિલાડીને તેની વધારે પડતી ચાલાકી ભારે પડી ગઇ છે. જેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.

વાત જાણે એમ છે કે, ચોરી છૂપીની રમતમાં માહિર એક બિલાડીએ ખુદને એક કબાટમાં બંધ કરી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

વીડિયોમાં જોવા મળે છેકે, પહેલા તો એક બિલાડી કબાટને ખોલી આરામથી તેની અંદર ધૂસી જાય છે. ત્યાર બાદ તે મુશ્કેલી અનુભવે છે ત્યારે તે કબાટનું ખાનુ ખોલવાનો પ્રયાસ કરે છે. જો કે, તેમાં તે સફળ થઇ શકતી નથી. અલબત્ત, ઘરનો માલિક તેને કબાટની અંદરથી બહાર કાઢે છે.

 

Related posts

દારૂ નહોતો મળી રહ્યો તો આ દારૂડીયાઓએ અપનાવ્યો ગજબ ઉપાય, સુરંગ ખોદીને આખી દુકાન ખાલી કરી ગયા

Arohi

બાઈકને સેનેટાઈઝ કરાવી રહ્યો હતો વ્યક્તિ, અચાનક ભડકી ઉઠી આગ અને જુઓ શું થઈ ગયું…

Arohi

લોકડાઉનમાં પરિવારને ઘર પહોંચાડવા ચોરી કરી બાઈક, બે અઠવાડિયા બાદ ઈમાનદારીથી આ રીતે કરી પરત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!