GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

લોકસભા સ્પિકર સુમિત્રા મહાજન દ્વારા સર્વદળની બેઠકનું આયોજન, આ દિવસ કરાયો નક્કી

લોકસભા સ્પિકર સુમિત્રા મહાજને 11 ડિસેમ્બરના રોજ સર્વદળની એક બેઠક બોલાવી છે. આ બેઠક બપોરના ત્રણ વાગ્યા બાદ મળવાની છે. આ બેઠક સંસદના શિયાળુ સત્ર પહેલા મળી રહી છે. સંસદનું શિયાળુ સત્ર 20 દિવસ સુધી ચાલવાનું છે. સંસદના શિયાળુ સત્રમાં મોદી સરકાર સામે અનેક બીલ પાસ કરાવવાનો પડકાર છે. જ્યારે વિપક્ષ રફાલ, ખેડૂત અને બુલંદશહર હિંસા મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સંસદની કાર્યવાહી નિયમિત પણે ચાલે તે માટે સર્વદળની બેઠક બોલાવી છે.

Related posts

જમ્મુ કાશ્મીરઃ સોપેરમાં સુરક્ષાદળો સાથે મુઠભેડમાં ત્રણ આતંકી ઠાર, સેનાનું સર્ચ ઓપરેશન

Mansi Patel

વલ્લભીપુરના ભાલ પંથકમાં જગતનો તાત તકલીફમાં, ખેતરમાં ગોઠણસમા પાણીમાં ઉભા રહી કરી રહ્યા છે વિરોધ

Nilesh Jethva

સચિન પાયલટનું મોટુ નિવેદન : 30 થી વધુ ધારાસભ્યો મારી સાથે, અલ્પમતમાં છે ગહેલોત સરકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!