GSTV
Home » News » 18 થી શરૂ થાય છે સંસદનું શિયાળુ સત્ર અને 16 નવેમ્બરે લોકસભા અધ્યક્ષે આ કારણે બોલાવી સર્વપક્ષીય બેઠક

18 થી શરૂ થાય છે સંસદનું શિયાળુ સત્ર અને 16 નવેમ્બરે લોકસભા અધ્યક્ષે આ કારણે બોલાવી સર્વપક્ષીય બેઠક

આગામી 18 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર પહેલા આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ. જેમાં સત્ર દરમિયાન ગૃહ શાંતિપૂર્ણ રૂપે ચાલે તે મુદ્દે વાતચીત થઈ છે.

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બોલાવેલી બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ થયા છે. સંસદની શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈને 13 ડિસેમ્બર સુધી ચાલશે. લગભગ 25 દિવસના સત્રમાં સરકાર મહત્વપૂર્ણ બિલો સંસદમાં પાસ કરાવવા પર ભારે દેશે.

તો વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવી દેવાયા બાદ આ સંસદનું પ્રથમ સત્ર છે. વિપક્ષ આ મુદ્દો ગૃહમાં ઉઠાવવાનું છે. આ સાથે જ કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધ પર પણ હંગામ થશે.

READ ALSO

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

આંધ્રપ્રદેશ વિધાન પરિષદ ભંગ કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં થયો પાસ, ટીડીપીનો વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!