GSTV
Home » News » VIDEO: ભાજપના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, કોઈ ચપ્પલનો ઘા કરીને ભાગી ગયું!

VIDEO: ભાજપના પ્રવક્તા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, કોઈ ચપ્પલનો ઘા કરીને ભાગી ગયું!

GVL Narasimha Rao

ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય જીવીએલ નરસિંહ રાવ પર ભાજપના પક્ષના કાર્યાલયમાં ચંપલ ફેંકવામાં આવ્યા છે. સાધવી પ્રજ્ઞા સિંહને ભોપાલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યાં એને લઈને જીવીએલ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પછી હોલમાં એક માણસે એના પર ચપ્પ્લ ફેંકી દીધુ. ત્યાં હાજર લોકોએ તેને પકડી પાડ્યો છે.

એવું કહેવામાં આવે છે કે ચપ્પલ ફેંકનાર વ્યક્તિ કાનપુરનો નિવાસી છે. તે હોલમાં સૌથી આગળ બેઠો હતો. જેવા જ જીવીએલ નરસિંહ રાવ પ્રેસ કોન્ફરન્સ હોલ્ડિંગ કરી રહ્યા હતા કે એ વ્યક્તિએ જીવીએલ પર ચપ્પલ ફેંકી દીધું. જો કે, જીવીએલને વાગ્યું નહીં અને એ બચી ગયા હતા.

સ્થળ પર હાજર લોકોએ તે માણસને પકડ્યો. અને પોલીસ સોંપવામાં આવ્યો છે. આરોપી શખ્સમાં વિઝિટિંગ કાર્ડ પ્રમાણે એનું નામ શક્તિ ભાર્ગવ બતાવવામા આવી રહ્યું છે. પોલીસ તેને પુછપરછ કરી રહી છે.

READ ALSO

Related posts

હાઉડી મોદી: PAK પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આતંક મુદ્દે નિર્ણાયક સમય, ટ્રમ્પનો સંપૂર્ણ સાથ

Riyaz Parmar

ઇસ્લામિક આંતક સામે લડવા માટે બન્ને દેશો તૈયાર, અમારી સરહદોની સુરક્ષા માટે કટીબદ્ધ

Riyaz Parmar

હિન્દુસ્તાની રંગમાં રંગાયુ હ્યુસ્ટન, હાઉડી મોદીમાં દેખાઈ મિની ઈન્ડિયાની ઝલક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!