GSTV

લોકસભાની ચૂંટણી : આજથી 20 રાજ્યની 91 બેઠક માટે ફોર્મ ભરવાની શરૂઆત

lok sabha election

લોકસભાની ચૂંટણીમાં 20 રાજ્યની 91 બેઠક માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. 11 એપ્રિલના રોજ પહેલા તબક્કીનું મતદાન થવાનુ છે. જેના ઉમેદવારી ફોર્મ આજથી ભરવના શરૂ થયા છે. જે 25મી માર્ચ સુધી ભરવામાં આવશે. જ્યારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 28 માર્ચ છે.

ec notice to Om Prakash

પહેલા તબક્કામાં યુપીની નવ, આંધ્ર પ્રદેશની 25,અરૂણાચલ પ્રદેશની બે, આસામની પાંચ, બિહારની ચાર, છત્તિસગઢની એક, જમ્મુ કાશ્મીરની સાત અને તેલંગાણાની 17 બેઠક માટે ચૂંટણી થવાની છે. ત્યારે 91 બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થતાની સાથે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.

ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે માત્ર પાંચ લોકોને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે.

Related posts

અમદાવાદ શહેરના બગીચા માટે લેવાયો ફરી નિર્ણય, હવે સવાર-સાંજ આટલા કલાક જ ખુલ્લા રહેશે

pratik shah

અમિત શાહને પણ રંગ લાગ્યો : તમિલોને આકર્ષવા રીતસરનું જુઠ્ઠાણું ફેક્યું, આખરે થયા ટ્રોલ

Ankita Trada

દેશની તિજોરી ખાલી પણ મોદી માટે 600 કરોડના ખર્ચે નવી ઓફિસ અને ઘર બનશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!