GSTV
Home » News » અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ચુંટણીમાં જીત માટે નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. અડવાણીએ ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદીએ ભાજપને અદભુત જીત તરફ લઈ જવા માટે શુભેચ્છા આપી છે. અડવાણીએ અમિતશાહના વખાણ કર્યા હતા.

અડવાણીએ ટ્વિટ કરી દરેક કાર્યકર્તાઓને અને ભાજપ અધ્યક્ષની દરેક મતદાતાઓ પાસે પાર્ટીનો સંદેશ પહોચાડવા માટે વખાણ કર્યા હતા. પાર્ટીને મળેલા બહુમતી માટે શુભેચ્છા પાઠવી હતી. વિવિધતા ભર્યા દેશોમાં ચુંટણી પુર્ણ કરવા માટે શુભેચ્છા આપી હતી. આ ચુંટણીમાં ભાગીદાર દરેક એજન્સીઓને મારી મુબારક. તેમણે પોતાના ટ્વિટમાં ભારતના ઉજ્વળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી છે.

READ ALSO

Related posts

ઈઝરાયલના વડાપ્રધાનના પત્ની કૌભાંડમાં ફસાયા, જાહેર ફંડના દુરપયોગ બદલ દોષિત

Mayur

30 સેકન્ડમાં આ ટ્રીક બચાવી લેશે તમારા તુટતાં સંબંધને

Bansari

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી છત્તીસગઢમાં વિજળી પડતાં ચારનાં મોત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!