GSTV

ગુજરાતમાંથી 26માંથી 26 બેઠક જીત્યા બાદ રૂપાણીના કદમાં વધારો

CM Vijay Rupani

Last Updated on May 24, 2019 by

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કરેલા શ્રેષ્ઠ દેખાવ કરતા 2014નું પુનરાવર્તન કર્યું છે. ગુજરાતમાં તમામ 26 બેઠકો ભાજપે જીતતા સીએમ વિજય રૂપાણીનું રાજકીય કદ વધ્યું છે. અનેકવિધ પડકારો હોવા છતાં ગુજરાતના પ્રજાલક્ષી કામોને આગળ ધરીને ભાજપે ચૂંટણી પ્રચાર કર્યો હતો.અને જનતાએ કોંગ્રેસના નકારાત્મક પ્રચારને અવગણી લોકોએ ભાજપને મત આપવા પસંદ કર્યું છે. ભાજપમાં અંદરો અંદરો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પણ તે મદારોના મત પર અસર કરી શક્યુ નહી. આયોજન બદ્ધ રીતે કરાયેલાં પ્રચાર-મતદાન પેટર્નને લઈને ભાજપ ધાર્યુ પરિણામ મેળવી શક્યુ તે માટે સીએમનું નેતૃત્વ કામ કરી ગયું છે.

Read Also

Related posts

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta

પેગાસસ મામલે બંને સદનમાં બરાબરની ફસાઈ સરકાર: વિપક્ષે આકરા તેવર બતાવતા સભાપતિએ 6 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!