GSTV
Home » News » પૂર્વ કેન્દ્રીય મંત્રી કુર્ષ્ણા તીરથની ઘર વાપસી , દિલ્હીમાં ફરીથી થામ્યો કોંગ્રેસનો હાથ

પૂર્વ કેન્દ્રીય મંત્રી કુર્ષ્ણા તીરથની ઘર વાપસી , દિલ્હીમાં ફરીથી થામ્યો કોંગ્રેસનો હાથ

શુક્રવારે કેન્દ્રીય પ્રધાન કૃષ્ણા તીર્થ કૉંગ્રેસમાં જોડાયા. ત્યારે પક્ષના મુખ્ય મથકમાં કોંગ્રેસ પક્ષના ઇનચાર્જ પી.સી.ચોકો અને પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીની હાજરીમાં કૃષ્ણા પાર્ટીમાં પરત ફર્યા હતા. જ્યારે 2015 માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારમાં તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા.

2014 ની ચૂંટણીઓમાં ઉત્તર પશ્ચિમ દિલ્હીની રાજ્યસભા બેઠક ગુમાવ્યા પછી કૃષ્ણા તીર્થને 2015 માં તેઓ ભાજપમાં જોડાયા હતા.

કૃષ્ણા તીર્થ દિલ્હીની સલામત બેઠકોથી બે વખત સાંસદ રહી ચુક્યા છે. તેઓ યુપીએ -2 માં મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા. જ્યારે દિલ્હીના રાજકારણમાં કૃષ્ણા તીર્થને મોટો ચહેરો માનવામાં આવે છે. જ્યારે કૃષ્ણા તીર્થ ભાજપમાં જોડાયા પછી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ જીતી શક્યા નહીં.

કૃષ્ણા તીર્થે 2014 ની ઉત્તર પશ્ચિમ દિલ્હીની રાજ્યસભાની બેઠક ઉદિત રાજની સામે હાર્યા હતા. ત્યાર પછી તેમણે 2015 માં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી હતી.

READ ALSO

Related posts

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur