GSTV
Home » News » એક ‘ટ્રેન’ના કારણે નવજોત સિંહ સિદ્ધુના પત્નીની ‘ટિકિટ’ કપાઈ ગઈ

એક ‘ટ્રેન’ના કારણે નવજોત સિંહ સિદ્ધુના પત્નીની ‘ટિકિટ’ કપાઈ ગઈ

કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોત કોરે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહ પર ટિકિટ કાપવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યુ કે, સીએમ અને પંજાબના પ્રભારી આશાસિંહના કારણે મને લોકસભાની ટિકિટ ન આપવામાં આવી. આશાસિંહનું માનવુ હતુ કે, જવજોત કોરને અમૃતસરથી ટિકિટ આપવી અયોગ્ય છે.

અમૃતસરમાં દશેરા દરમ્યાન રેલવે દુર્ઘટના બાદ નવજોત કોર વિવાદમાં આવ્યા હતા. જેથી નવજોત કોરનું માનવુ છે કે, કોંગ્રેસે મને અમૃતસરથી ટિકિટ ન આપી. જેથી કોંગ્રેસથી નારાજ થયેલા નવજોતે રહ્યુ કે, કેપ્ટન અમરિંદરસિંહના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવામાં નહીં આવે.

READ ALSO

Related posts

આ છે દુનિયાનો સૌથી ઝેરી જીવ, એક સ્પર્શથી પણ સડવા લાગશે તમારા શરીરના અંગો

Bansari

HDFC બેન્કના ગ્રાહકોને મોટો ઝટકો, ફિક્સ્ડ ડિપોઝીટના દરોમાં થયો ધરખમ ઘટાડો

Bansari

ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટની તમામ ટિકિટો ધડાધડ વેચાઇ ગઇ! ગાંગુલીએ અશક્યને શક્ય કરી બતાવ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!