GSTV
Home » News » ખેડૂતો માટે આ બે મહિના ફરી બનશે માથાનો દુખાવો, પાકનો સોથ બોલાવવા આવી રહ્યા છે તીડના ઝુંડ

ખેડૂતો માટે આ બે મહિના ફરી બનશે માથાનો દુખાવો, પાકનો સોથ બોલાવવા આવી રહ્યા છે તીડના ઝુંડ

ખેડૂતોનું આ વર્ષ ઘણું ખરાબ રહ્યું છે. ત્યારે આ મુશ્કેલીમાં હજુ વધારો થઈ શકે છે. એક રિપોર્ટના આધારે માર્ચ અથવા એપ્રિલમાં ફરીથી તીડનું આક્રમણ થઈ શકે છે. બનાસકાંઠામાં તીડના આક્રમણની શક્યતા રિપોર્ટના આધારે સેવવામાં આવી રહી છે. અગાઉ તીડના આક્રમણથી બનાસકાંઠાના ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું. ત્યારે માર્ચ અથવા એપ્રિલમાં ફરી તીડના આક્રમણની આશંકા સેવાઈ રહી છે. જો કે આ માસ દરમિયાન હવાનું રૂખ કેવું રહેશે તેના આધારે તીડના આક્રમણની દિશા નક્કી થશે. રિપોર્ટ પ્રમાણે તીડ પાકિસ્તાન કે રાજસ્થાન તરફથી આક્રમણ કરી શકે છે. તીડના હુમલાની શક્યતાને આધારે બનાસકાંઠા વહિવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. અગાઉ તીડના આક્રમણથી 9800 ખેડૂતોના, 13000 હેકટર નુકસાન થયું હતું.

READ ALSO

Related posts

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ટ્રમ્પની ‘વાણી’ એ ભાજપના નેતાઓને ‘પાણી પાણી’ કરી નાખ્યા, 70 લાખ લાવવા ક્યાંથી ?

Mayur

20 વર્ષમાં તૈયાર થઈ દુનિયાની સૌથી લાંબી રેલ્વે સુરંગ, અદ્ભત કારીગીરીનો છે આ બેજોડ નમૂનો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!