GSTV
Home » News » બનાસકાંઠા જિલ્લામાં ફરી તીડે દેખાડો દેતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો

બનાસકાંઠા જિલ્લામાં ફરી તીડે દેખાડો દેતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો

બનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણની દહેશત છે. વાવના રાધાનેસડા ગામની સીમમાં તીડનું ઝુંડ જોવા મળ્યું હતુ. તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લામાં એક જ વર્ષમાં 4 વખત તીડનું આક્રમણ થયું છે. બે ચાર દિવસ પહેલા તીડનું ઝુંડ નડાબેટ વિસ્તારમાં જોવા મળ્યું હતુ. જો કે આ તીડ પાછા પાકિસ્તાન તરફ ફંટાયા હોવાની માહિતી મળી હતી. જો કે ફરી તીડ જોવા મળતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ધરતીપુત્રના માથેથી ઘાત ટળતી ન હોય તેવું લાગી રહ્યું છે.

READ ALSO

Related posts

Facebook યુઝર્સને આપી રહી છે કમાણીની તક, બસ કરવુ પડશે આ સરળ કામ

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય કાર્યક્રમના જંગી ખર્ચને લઇને સરકાર સામે ઉઠ્યા સવાલો

Nilesh Jethva

શું તમે પણ ઈચ્છો છો કે Whatsappમાં તમારી ફૂલ પ્રાઈવસી જળવાઈ, તો અત્યારે જ આ કામ કરી નાખો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!