GSTV

રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે શ્રમિકોની મદદે આવ્યા ઉપમુખ્યમંત્રી, કરી આ વ્યવસ્થા

મહામારી (corona)બનેલ કોરોનાંને કારણે મજૂરવર્ગ તેના વતન ભણી રહ્યો છે. તંત્ર દ્વારા ટ્રાન્સપોર્ટ સેવા બંધ છે  જેને લઈને મજુર વર્ગ પોતાના વતન ચાલી ને જઈ  રહ્યો છે. નેશનલ હાઇવે પર એક બાજુ સન્નાટો  છે। વાહન પણ મળવા મુશ્કેલ હોય તો આવા સમયે આ લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરીને પગપાળા વતન જવા મજબુર બન્યા, છે ત્યારે ગુજરાત રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે.

ત્યારે ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ શ્રમિકોની મદદે આવ્યા હતા. નીતિન પટેલે શ્રમિકોને તેમના વતન ફરવાની વ્યવસ્થા કરી આપી હતી..નીતિન પટેલે શ્રમિકો માટે બસની સેવા ઉપલબ્ધ કરાવી હતી.

READ ALSO

Related posts

શું 14 એપ્રિલ બાદ પણ સમગ્ર દેશમાં અમલમાં રહેશે લોકડાઉન ? મોદી સરકારનો આ છે માસ્ટર પ્લાન

Ankita Trada

કોરોના: આર્થિક સંકટને પહોંચી વળવા કેબિનેટની બેઠકમાં નિર્ણય, સાંસદોના પગારમાં એક વર્ષ માટે ૩૦ ટકા કાપ

pratik shah

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!