GSTV
Bollywood Entertainment Trending

Lockdownમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા 200 ડાન્સર્સને આ એક્ટરે કરી મદદ, ખાતામાં જમા કરાવ્યા આટલા રૂપિયા

Lockdown

વરુણ ધવન નેપોટિઝ્મને કારણે ચર્ચામાં છે પરંતુ તેનો પ્રભાવ સોશિયલ મીડિયા પર ઓછો નથી થઇ રહ્યો. વરુણ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન (Lockdown)માં મનોરંજન ઇન્ડસ્ટ્રીના બે રોજગાર બેકડાન્સર્સને મદદ કરી રહ્યો છે.  વરુણે ૨૦૦ બેક ડાન્સરોના ખાતામાં આર્થિક મદદ તરીકે રૂપિયા જમાવ્યા કરાવ્યા છે જેની સ્પષ્ટતા ડાન્સર રાજ સુરાનીએ કરી છે. રાજે ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર વરુણ સાથેની તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી છે.

વરુણે જરૂરિયામંદોને આર્થિક મદદ કરી

રાજે પોસ્ટ કર્યું છે કે, વરુણે જરૂરિયામંદોને આર્થિક મદદ કરી છે. જેમાંના ઘણા તો એ જ ડાન્સરો છે જેમણે વરુણ સાથેની ડાન્સ ફિલ્મોમાં કામ કર્યું છે.ઉલ્લેખનીય છે કે વરુણે ડાન્સ આધારિત ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. આ લોકો કઇ રીતે ગુજરાન ચલાવી રહ્યા હશે તે બાબતે બહુ ચિંતિત હતો. તેથી તેણે તેમને મદદ કરવાનું પ્રોમીસ આપ્યું હતું.

Lockdown

ઘણા ડાન્સરો ભાડુ ભરવાને સક્ષમ નથી

ઘણા ડાન્સરો ભાડુ ભરવાને સક્ષમ નથી, તેમજ ઘણા પરિવારજનોની દવાઓના પણ પૈસા નથી. અમને મદદ કરનારા લોકોનો અમે આભાર માનીએ છીએ. ભલે શૂટિંગ શરૂ થયા છે, પરંતુ ડાન્સરસ્ને શૂટિંગ માટે હજી રાહ જોવી પડશે.

Read Also

Related posts

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV