GSTV

ગ્રીન ઝોનમાં હોવા છતા પડોશી રાજ્યનું આ હિલ સ્ટેશન ગુજરાતી સહેલાણી વિના સુમસામ, વેપારીઓની હાલત થઈ કફોડી

Last Updated on May 23, 2020 by

રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટઆબુમાં લોકડાઉનથી બે કરોડનું નુકસાન થયું. રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટઆબુને ગ્રીન ઝોનમાં મુકવા છતાં હાલત કફોડી બની છે. માઉન્ટઆબુના માર્કેટ તો ખુલ્યા છે પરંતુ અમીરગઢ તથા માવલ બોર્ડર પરથી અન્ય રાજ્યોના લોકોને એન્ટ્રી નથી. જેના કારણે ગુજરાતના સહેલાણીઓ વિના માઉન્ટઆબુ સુમસામ ભાસી રહ્યું છે.

વીજબીલ અને પાણીનું બિલ માફ રજૂઆત

નખી તળાવના બજારો સહેલાણીઓ પરજ નિર્ભર છે. જો કે આ બજારો ખુલ્યા જ નથી. ગરમીની સિઝન ખાલી જતા હોટલ માલિકો તથા નખી તળાવની બોટોને બે કરોડનું નુકસાન અત્યાર સુધી વેઠવું પડ્યું છે. સ્થાનિક વેપારીના મત અનુસાર હજુ સુધી છ માસ બજારો બંદ રહેશે. જેથી માઉન્ટઆબુનું વીજબીલ અને પાણીનું બિલ માફ કરવા વેપારીઓ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

READ ALSO

Related posts

દરરોજ મિસરી ખાવાના આ ફાયદાને તમે અનુભવ્યા કે નહિ ? જાણો સુગર કેન્ડીના લાભ

Damini Patel

POISON GARDEN/ અહીં આવેલો છે ઝેરીલો ગાર્ડન, કોઈનું મોત ન થાય તે માટે એક પણ છોડને ટચ કરવાની છે મનાઈ

Pravin Makwana

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!