ગીર સોમનાથના વેરાવળ ખાતે માછીમાર આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. છેલ્લા ઘણાં લાંબા સમયથી અનેક મુશ્કેલીઓનો સામનો કરતા માછીમાર સમુદાયના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. 16થી વધુ બંદરોના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં 25 હજાર જેટલી ફિશિંગ બોટો છે. જો કે ચાલુ સીઝનમાં મોટાભાગની ફિશિંગ બોટો ઠપ થઈને પડી છે. તો બીજી તરફ માછીમારોને કંપનીઓથી પેમેન્ટ પણ મોડું થઈ રહ્યું છે. જેના કારણે માછીમારો મોટી આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. કોરોનાના કારણે લોકડાઉન અને વાવાઝોડાની વિપરીત અસરોને કારણે માછીમાર ઉદ્યોગને મોટો ફટકો પડયો છે.
READ ALSO

- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ