GSTV
Gujarat Government Advertisement

કોરોનાના કેસ વધતા રાજ્યના આ ગામમાં લાગુ કરવામાં આવ્યું સ્વયંભૂ લોકડાઉન

Last Updated on September 25, 2020 by

કોરોનાના કેસ વધતા હિંમતનગરના હાથરોલ ગામે સ્વયંભૂ લોક ડાઉન લાગુ કર્યું છે. દુકાનો સવારે 7 થી સાંજે 8 સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ કામ વિના લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ કરી છે. સ્વયંભૂ લોકોડાઉનને લઈને ગામની શેરીઓ સુમસામ જોવા મળી હતી. આ નિર્ણયને ગામ લોકોએ વધાવી લીધો હતો.

તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે જિલ્લામાં કોરોનાના આંકડા છૂપાવવામાં તંત્ર સફળ રહ્યું છે. વધતા જતા સંક્રમણને લઈને લોકોએ હવે સચેત થવાની જરૂર છે…વહીવટી તંત્રએ ટેસ્ટિંગ પ્રક્રિયા ઝડપી બનાવી છે..ત્યારે દરરોજ ૪૦થી ૫૦ કેસ જિલ્લામાં નોંધાય છે. જિલ્લા કલેક્ટરે લોકોને માસ્ક અને સોશિયલ distance સાથે કામ કરવાની સલાહ આપી છે.પાલનપુર તાલુકાના ગઢ અને કાણોદર જેવા ગામમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસ વધ્યા છે.. જેને લઇને લોકડાઉન પણ કરાયું છે..ત્યારે હવે લોકોએ ખાસ ચેતવાની જરૂર છે. ડોક્ટર પણ આ બીમારીને ગંભીર ગણાવી રહ્યા છે. લોકોને પણ ગંભીરતાથી આ બીમારીને લેવાની સલાહ આપી રહ્યા છે. જો કે કામ વગર બહાર ન નીકળવાની ડૉક્ટરની સલાહ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel

મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત ઉપર મેળવાયું નિયંત્રણ, નેશનલ ટાસ્ક ફોર્સે ઘણી મહેનત કરવી પડશેઃ સંજય રાઉત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!