GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનનાં કારણે એસટી નિગમને વ્યાપક નુકસાન, ગુજરાતમાં કુલ 7000 બસોનાં પૈડા થંભી ગયા

Last Updated on May 25, 2020 by pratik shah

કોરોનાની મહામારીનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન યથાવત છે, ત્યારે આ મહામારીવચ્ચે અનેક ટ્રાન્સપોર્ટ સેવાઓને નુકશાન થયું છે. જેમા એસટી બસ સેવાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.લોકડાઉનનાં કારણે એસટી બસોનાં પૈડા થંભી ગયા છે. ગુજરાતમાં કુલ 7000 એસટી બસો દોડે છે.જેમાથી અમદાવાદમાં જ 612 બસો દોડતી હોય છે. આ લોકડાઉનને કારણે એસટી નિગમને એક દિવસનું 65 થી 70 લાખનું નુકશાન થઈ રહ્યું છે.

ગુજરાતમા કુલ 7000 એસટી બસો દોડે છે

બે મહિનામાં અમદાવાદ એસટી ડિવિઝનને લગભગ 39 કરોડનું નુકશાન થયું છે. સાથેજ જો  કુલ નુકશાનની ગણતરી કરીએ તો એસટી  વિભાગને કુલ 360 કરોડથી વધુંનું નુકશાન થયું છે. જોકે ઉલ્લેખનિય એક વાત એ પણ છે કે એસટી વિભાગ દ્વારા વિનામૂલ્યે 3500 જેટલા શ્રમીકો માટે બસો દોડાવામાં આવી છે..જેથી ત્યા પણ એસટી વિભાગને નુકશાન થયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!