GSTV

Lockdownની વચ્ચે આ રાજ્યમાં આવ્યા ભૂકંપના આંચકા, ઘરોની બહાર નિકળ્યા લોકો

ભુકંપ

Last Updated on April 13, 2020 by Karan

દિલ્હી અને દિલ્હીના આસપાસના વિસ્તારમાં આજે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી, નોએડા, એનસીઆર, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં જેવા અનેક સ્થળોએ ધરતીકંપના જોરદાર આંચકા મહેસૂસ કરવામાં આવ્યા છે. લોકડાઉન (Lockdown)માં ઘરમાં જ રહેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા. ભૂકંપ (Earthquake) ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઇ. ધરતીકંપનું એપિસેન્ટર દિલ્હીની આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એવામાં લોકો ઘરોની બહાર નિકળી આવ્યા. જે લોકો બહાર ન નિકળ્યા તે પોતાની બાલકનીમાં આવી ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે આ તીવ્રતા 4.0 હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ક્યાંય નહીં પરંતુ દિલ્હીમાં જ છે અને માત્ર 6.5 કિલોમીટર નીચે છે. સામાન્ય રીતે ભૂકંપ વખતે ઘરોની બહાર લોકો આવી જાય છે. પરંતુ લોકડાઉન અને ભૂકંપ બન્નેના કારણે લોકો મુશ્કેલ સ્થિતિમાં મુકાયા હતા.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!