GSTV
Home » News » ખેડૂતોના પડતા પર પાટુ, પાક નિષ્ફળ ગયો હશે તો પણ લોન તો ભરવી જ પડશે

ખેડૂતોના પડતા પર પાટુ, પાક નિષ્ફળ ગયો હશે તો પણ લોન તો ભરવી જ પડશે

અછતની સ્થિતિ વચ્ચે ખેડૂતોના પડ્યા પર પાટુ મારવા જેવો ઘાટ સર્જાયો છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં જે પણ ખેડૂતોએ લોન લીધી હશે તેને ધીરાણ લોનમાં કોઈ જ માફી નહી મળે. એકબાજુ ખેડુતોના વિકાસની વાતો સરકાર કરે છે ત્યારે બીજી બાજુ પાક નિષ્ફળ હોવા છતાં કોઈ પણ પ્રકારની લોન માફી મળશે નહી.

કૃષિ વિભાગના મુખ્ય અધિક સચિવે જણાવ્યું કે પાક નિષ્ફળ ગયો હશે તો પણ ખેડૂતોએ લોન તો ભરવી જ પડશે. લોકમાફીનો નિર્ણય સરકારને આધીન છે. આમ એક તરફ ખેડુતોના પાક નિષ્ફળ જવાથી ખેડુતોને નુકશાન વેઠવુ પડ્યું છે અને ઉપરથી લીધેલી લોન પણ તેમને ભરવી પડશે. મહત્વનું છે કે ચાલુ વર્ષે 1583 કરોડ જેટલી રકમ સહાય રૂપે અછતગ્રસ્ત વિસ્તારોમાં ફાળવાઈ છે.

READ ALSO

Related posts

મેચ વચ્ચે વૉલીબૉલની આ ખેલાડીએ બાળકને કરાવ્યું સ્તનપાન, લોકો કરી રહ્યાં છે સલામ

Bansari

પાનીપત પર વધ્યો વિવાદ, મુખ્યમંત્રી અશોક ગહલોતે સેન્સર બોર્ડમાં દખલગીરી કરવા આપ્યું સૂચન

pratik shah

વિસાવદરમાં શંકાસ્પદ આદમખોર દીપડા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!