GSTV

અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી જે રથ પર રથયાત્રા કાઢી હતી તે રથ ગુજરાતના આ મંદિરમાં આજે પણ છે મોજુદ

Last Updated on November 11, 2019 by Karan

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રામ મંદિર માટે ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીએ 1992માં સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢી હતી. તે રથ આજે જેતપુરમાં ભાદર નદીના કાંઠે આવેલા નરસિંહ મંદિરમાં પડ્યા છે. ત્યારે નરસિંહ મંદિરના મહંત બ્રહ્મચારી આત્માનંદરજી મહારાજે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી. સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનશે તેમ જણાવ્યું. સાથે જ સૌને ભાઈચારા સોહાર્દથી રહેવાની અપીલ પણ કરી હતી.

READ ALSO

Related posts

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

Pritesh Mehta

રેલ્વે / 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યું છે રેલ્વેનું સમયપત્રક, જાણો ક્યા સમયે ઉપડશે તમારી ટ્રેન..?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!