GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

કોણ છે ફૂટબોલર નેમારની ટેટૂ ગર્લ લીઝા બ્રિટો? ખૂબ જ સુંદર છે તસ્વીરો

Leja Britton

સ્ટાર બ્રાઝીલિયન ફૂટબોલર નેમાર હાલના દિવસોમાં મોડલ લીઝા બ્રિટોને ડેટ કરી રહ્યો છે. 20 વર્ષની લીઝા ,સ્વિટ્ઝરલેન્ડની રહેવાસી છે અને તેની તસ્વીર જોયા બાદ વિશ્વાસ થઈ જશે કે આ સ્ટાર ફૂટબોલરની ગર્લફ્રેન્ડ ટેટૂની ખૂબ શોખીન છે.

લીઝાએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ધણી સુંદર તસ્વીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે લીઝા સોશિયલ મીડિયા પર સ્ટાર છે અને યૂઝર્સ તેને ટેટૂ ગર્લના નામથી ઓળખે છે.   

20 વર્ષની લીઝા બ્રિટો ત્યારે રાતો રાત સ્ટાર બની ગઈ જ્યારે લોકોને જાણવા મળ્યું કે તે નેમારને ડેટ કરી રહી છે. લીઝાએ જણાવ્યું કે ગયા મહિને તેમણે નેમાર સાથે વધુ સારો સમય પસાર કર્યો.

લાઝા સાથે જ્યારે નેમારના સબંધનો ખુલાસો થયો તો તે સોશિયલ મીડિયા પર પણ ધણી ચર્ચામાં આવી.

બ્રીઝીલ મીડિયા અનુસાર લીઝાએ નેમારના ઘરની ધણી તસ્વીરો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 

લીઝાનું કહેવું છે કે તેને નેમારની સાથે સમય પસાર કરવું ખૂબ સારૂ લાગે છે અને સાથે જ હવે તેનું કહેવું છે કે તે નેમારની સાથે આમ જ હંમેશા માટે રહેવા માંગે છે.

લીઝાએ જણાવ્યું કે તે હેરાન છે કે તેના જેવી સિમ્પલ છોકરીને નેમાર કઈ રીતે પ્રેમ કરી શકે છે. હવે તે પોતાને ખૂબ નસીબદાર અને ખૂબ ખાસ માને છે.  

Read Also

Related posts

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!