GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

આ નગરની જીવાદોરી થઈ સૂકીભઠ્ઠ, લોકોને પાણી પાડતું હતું તળાવ

ભાવનગરમાં ગૌરીશંકર તરીકે ઓળખાતા બોરતળાવને ખાલીખમ રાખવાનો કારસો રચવામાં આવ્યો છે તેવા વિપક્ષો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ભાવનગરની જીવાદોરી સમાન બોરતળાવ ઉનાળાના કપરા સમયે ખાલીખમ છે..દ્રશ્યમાં દેખાતુ આ ખળખળાટ વહેતુ પાણી ભાવનગરની જીવાદોરી સમાન કહેવાતા બોરતળાવનું છે..બોર તળાવના માધ્યમથી લોકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ.

પરંતુ છેલ્લા ઘણા સમયથી આ બોરતળાવ સુકુ ભઠ્ઠ થઇ ગયુ છે..ભાવનગરના રાજવી પરિવાર દ્વારા તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.. ભાવનગરથી દુર ભીકડા ગામ પાસે આવેલી માલેશ્વરી નદી ઉપર ઓટોમેટીક દરવાજા મૂકી ભીકડાથી તળાવ સુધી કેનાલ બનાવામાં આવી હતી..તળાવનું પાણી બોર સુધી લાવી શહેરીજનોને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવતુ હતુ..ઐતિહાસિક કહેવાતુ બોરતળાવ હાલ શોભાના ગાઠિયા સમાન બની ગયુ છે..

એક બાજુ શહેરીજનો પીવાના પાણી માટે વલખા મારે છે જ્યારે બીજી બાજુ બોરતળાવ સુકુ ભઠ્ઠ થવાના મામલે શાશક અને વિપક્ષ આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રાજનીતિ કરે છે.એક દ્રશ્યમાં તળાવ ખાલીખમ દેખાય છે જ્યારે બીજા દ્રશ્યમાં તળાવ પાણીથી ભરપૂર છે…ખળખળાટ વહેતા પાણીના દ્રશ્યો 2013ના છે..

જ્યારે વરસાદી પાણી ભરાયા બાદ દરવાજા સર્વિસના અભાવે બંધ નહી થતા હજારો લીટર પાણી દરિયામાં વહી ગયુ હતુ..ચોમાસા પહેલા આ દરવાજા સર્વિસ કરવામાં નહી આવે તો આ વર્ષે ચોમાસામા જો 36ફૂટ પાણી એક સાથે આવશે પૂનરાવર્તન થવાની શક્યતા છે..

READ ALSO

Related posts

ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો: 300-400ની પરંપરા તૂટી, કેસનો આંક 500ને વટાવી ગયો

Bansari

એક સાથે 25 સ્કૂલોમાં ભણાવતી હતી મહિલા શિક્ષિકા, 1 કરોડનો પગાર ઘરભેગો કર્યો

Dilip Patel

Corona થાય તો હોસ્પિટલ ન જતા તમને મારી નખાશે: વેક્સિનમાં નખાઈ છે ચીપ, મૌલાનાનું ચસક્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!