GSTV
Home » News » World Cup 2019: ભારત-ન્યુઝિલેન્ડ મેચ થઈ રદ, વરસાદે બગાડયો ખેલ

World Cup 2019: ભારત-ન્યુઝિલેન્ડ મેચ થઈ રદ, વરસાદે બગાડયો ખેલ

ગુરુવારે રમાનારી ભારત-ન્યુઝિલેન્ડની 18 મી વર્લ્ડ કપ મેચ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી. નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ ગ્રાઉન્ડમાં સતત વરસાદને કારણે ગ્રાઉન્ડ ખૂબ જ ભીનું થઈ ગયું હતુ. તેથી ભારતીય સમયના સાંજે 7.30 વાગ્યે મેચ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. વરસાદને લીધે મેચ રદ્દ થઈ ગઈ.

બંને ટીમો વચ્ચે 1-1 પોઇન્ટ વિતરણ કરવામાં આવ્યો હતો.જ્યારે પોઇન્ટ ટેબલ પ્રમાણે જોઈએતો ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઇન્ટ સાથે પહેલા ક્રમે અને ભારત 3 મેચમાં 2 જીત સાથે 5 પોઇન્ટ મેળવી ત્રીજા સ્થાને છે.World Cup 2019માં આ ત્રીજો મુકાબલો વરસાદના કારણે રદ થયો છે, જે પણ એક રેકોર્ડ બન્યો છે.

ભારત: વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ , મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દીક પંડ્યા, કેદાર જાદવ, વિજય શંકર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્ર્વર કુમાર, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા , શિખર ધવન

ન્યુ ઝિલેન્ડ: કેન વિલિયમ્સન (સુકાની), માર્ટિન ગુપ્ટિલ, મૈટ હેનરી, ટોમ લૈથમ, કોલિન મનરો, જિમી નીશામ, હેનરી નિકોલ્સ, મિશેલ સેંનટર ઇશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ, કોલીન ડી ગ્રૈંડહોમ, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી, રોસ ટેલર, ટોમ બ્લંડેલ (વિકેટકીપર)

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!