GSTV
Home » News » જસદણમાં તો કુંવરજી-કુંવરજી, અવસરને ન ફળ્યું “વરસ”

જસદણમાં તો કુંવરજી-કુંવરજી, અવસરને ન ફળ્યું “વરસ”

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. તો 19 રાઉન્ડમાં કુંવરજી 20 હજાર મતથી જીત થઈ છે. તો પહેલા રાઉન્ડમાં કુંવરજી 1200 મતથી આગળ હતા, અને જે બાદ પણ સતત આગળ-આગળ જ ચાલી રહ્યા છે. પરંતુ 8માં રાઉન્ડથી કુંવરજી બાવળીયાની સરસાઈમાં અસર પડી છે. 7માં રાઉન્ડમાં તેઓ 12 હજાર મતથી આગળ ચાલી રહ્યા હતા. પરંતુ 8માં રાઉન્ડમાં 8 હજાર જ સરસાઈ રહી છે. જો કે 9માં રાઉન્ડમાં પણ કુંવરજી આગળ હતા.

રાઉન્ડ મુજબ મતોનો ફેરફાર
19 રાઉન્ડ
નાકીયા 70283
કુંવરજી 90268

Related posts

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!