NEWS VIDEO

પાઠ્યપુસ્તક મંડળના ગંભીર છબરડા, પુસ્તકમાંથી 7 જિલ્લાઓ જ ગાયબ કરી દેવાયા

પાઠ્યપુસ્તક મંડળની ગંભીર ભૂલ સામે આવી છે. ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં નવ રચિત જિલ્લાઓના નકશા ગાયબ થઈ જતા વાલીઓમાં રોષ છે. જીએસટીવીએ વાલીઓના રોષને વાચા આપતા સરકાર જાગી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાઠ્ય પુસ્તક મંડળના અધિકારીઓ…

અંક દર્પણ’ : જુઓ આજનું તમારું ભવિષ્યકથન અંક શાસ્ત્રીની દ્રષ્ટિએ

કોના માટે દિવસ છેસાનૂકૂળ અને કોના માટે છે પ્રતિકૂળ, જાણો જન્મ તારીખના આધારે આપનું ભવિષ્ય  ‘અંકદર્પણ’માં’. અંક શાસ્ત્રીની દ્રષ્ટિએ જાણો દિનની માહિતી કેવો જશે આજનો આપનો દિવસ.

સુરતમાં બહેન પર અત્યાચાર ગુજારતા બનેવી સાથે સાળાએ એવું કર્યું કે…

સુરતના પાંડેસરા વિસ્તારમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવી પતિને ભારે પડી છે. જેમાં પતિ અને તેના સાળા વચ્ચે વચ્ચે ઝઘડો થતા સાળાએ પોતાના બનેવીને આંખના ભાગે મુક્કો મારતા આંખના ભાગે ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત પતિનું નામ દિનેશભાઇ સંકેતભાઇ છે. આ…

અનામત મુદ્દે સવાલ કરતા મુખ્યપ્રધાને ગુમાવ્યો પિત્તો, કહ્યું- શું હું તારા બાપને વાત કરું?

તેલંગાણાના કાર્યવાહક મુખ્યપ્રધાન અને ટીઆરએસના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવને કાગઝંગરના કોમારમ ભીમ આસિફાબાદની જાહેરસભામાં મુસ્લિમો માટે બાર ટકા અનામત મુદ્દે સવાલ કરાયો હતો. જાહેરસભામાં કે. ચંદ્રશેખર રાવને એક યુવક દ્વારા સવાલ કરવામાં આવતા તેમણે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. આ સભામાં…

સુરતઃ નિર્દોષ છતાં 8 વર્ષની સજા, જેલમાં લખેલા પુસ્તકોએ 150 દેશોમાં મચાવી ધૂમ

લાજપોર મધ્યસ્થ જેલમાં વિરેન્દ્ર વૈષ્ણવે નિર્દોષ હોવા છતાં આઠ વર્ષ સુધી જેલમાં સજા કાપી. પુરાવાના અભાવમાં આખરે સુરત સેશન્સ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. વીરેન્દ્ર વૈષ્ણવે વર્લ્ડ ઇકોનોમિક્સમાં PHD કર્યું છે. આટલું જ નહીં તેઓએ વેલ્યુ એજ્યુકેશન ઓફ સ્પિરીચ્યુયાલિટી,…