GSTV

કેજરીવાલના શપથ ગ્રહણમાં ફરી એક વાર લિટલ મફલરમેન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો

અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં ફરી એક વાર લિટલ મફલરમેન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

લિટલ મફલરમેન એવા એક વર્ષના બાળકને કેજરીવાલના શપથવિધિ સમારોહમાં વિશેષ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

આ બાળકનું નામ અય્યાન તૌમર છે.

જે દિલ્હીના મયુરવિહારમાં રહે છે. તેના પિતા આમ આદમી પાર્ટીના સમર્થક છે.

લિટલ મફલરમેન અય્યાન પણ સીએમ કેજરીવાલની જેમ સેવાની કામગીરી કરે તેવી શિક્ષા આપવાની વાત તેના પિતાએ કહી હતી.

READ ALSO

Related posts

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva

આ દેશમાં કોરોનાએ એવો કહેર મચાવ્યો કે માસ્ક ખરીદવા કોઈ પણ કિંમત દેવા છે તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!