GSTV

સાબરડેરીના ચેરમેનને ધમકીભર્યા ફોન કોલ્સની ક્લિપ વાયરલ, સાંભળો

Last Updated on August 20, 2018 by

સાબરડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં રૂપિયા 40 સુધીનો ઘટાડો કરી દેવાયા બાદ સાબરડેરીના ચેરમેનની મુશ્કેલીઓ વધી છે. ચેરમેન જેઠા પટેલને ધમકી ભર્યા અને ગાળો આપતા ફોન કોલ્સ આવી રહ્યા છે. એક ફોન કોલ્સની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં કોઇ શખ્સ જેઠા પટેલને ફોન કરીને ધમકી આપીને ગાળો આપતા જેઠા પટેલે પણ સામે ગાળો આપી હતી. આ ઓડિયો ક્લિપની ખરાઇ અંગે હાલમાં જીએસટીવી કોઇપણ પ્રકારની પૃષ્ટી કરી રહ્યું નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં બેફામ રીતે ગાળો બોલાતી હોવાથી અમુક શબ્દો મ્યૂટ કરીને આ ઓડિયો ક્લિપ આપની સમક્ષ પ્રસ્તુત કરાઇ રહી છે.

Related posts

ગાંધીનગર સિવિલમાં શરુ થશે મધર મિલ્ક બેંક, નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકશે!

pratik shah

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

Parkinsonના દર્દીઓ માટે નવી આશાનું કિરણ, મુંબઇની જસલોક હોસ્પિટલમાં બ્રેઇન ઇલેક્ટ્રોડસ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં ભારતભરમાં મળી પ્રથમ સફળતા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!