GSTV
Home » News » કલાકના કરોડો રૂપિયા કમાય છે આ કંપનીઓ, જાણો દુનિયાની 5 સૌથી અમીર કંપનીઓ વિશે

કલાકના કરોડો રૂપિયા કમાય છે આ કંપનીઓ, જાણો દુનિયાની 5 સૌથી અમીર કંપનીઓ વિશે

આખી દુનિયામાં એવી અરબો કંપનીઓ છે કરોડો-અરબો રૂપિયાનો બિઝનેસ કરે છે. ઘણી મોટી કંપનીઓનો બિઝનેસ તો નાના દેશોના જીડીપી કરતાં પણ વધારે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આવી કંપનીઓ વિશે, જેપ દર મિનિટે કરોડો અને એક દિવસમાં અરબો રૂપિયાની કમાણી કરે છે.

ચાઇના કંસ્ટ્રક્શન બેન્ક:
એક મિનિટની કમાણી: 52.14 લાખ રૂપિયા
એક દિવસની કમાણી: 7.50 અરબ કરતાં વધારે રૂપિયા

સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ:
એક મિનિટની કમાણી: 54.03 લાખ રૂપિયા
એક દિવસની કમાણી: 7.78 અરબ કરતાં વધારે રૂપિયા

ઈંડસ્ટ્રિયલ એન્ડ કૉમર્શિયલ બેંક ઓફ ચાઇના:
એક મિનિટની કમાણી: 60.95 લાખ રૂપિયા
એક દિવસની કમાણી: 8.77 કરબ કરતાં વધારે રૂપિયા

એપ્પલ:
એક મિનિટની કમાણી: 80.63 લાખ રૂપિયા
એક દિવસની કમાણી: 11.16 અરબ કરતાં વધારે રૂપિયા

સઉદી અરામકો:
એક મિનિટની કમાણી: 15 કરોડ કરતાં વધારે રૂપિયા
એક દિવસની કમાણી: 21.58 અરબ કરતાં વધારે રૂપિયા

Related posts

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana

આધાર કાર્ડ બનાવવુ બન્યુ સરળ, હવે ઘર બેઠા જ આ રીતે બુક કરો તમારી એપોઈન્ટમેન્ટ

Ankita Trada

NPCIએ ઘરેલુ ટ્રાન્જેક્શન પર આ ટેક્સને કર્યો ખતમ, આ ડિજિટલ પેમેન્ટ કંપીનઓની આવક પર થશે અસર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!