GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

2019માં આ રહ્યાં સૌથી ખરાબ પાસવર્ડ, ટૉપ-50ની લિસ્ટ વાંચશો તો હસવુ આવશે

જો તમે નવો પાસવર્ડ બનાવતા હોય તો જરૂર ધ્યાન રાખશો. કેમ કે કેટલાક પાસવર્ડ એવા છે કે જેને લોકો આસાનીથી એક્સેસ કરી શકે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરાબ પાસવર્ડની યાદી જાહેર કરવામાં આવી છે. સૌથી ખરાબ પાસવોર્ડોમાં નંબર-1 પર 123456 છે. જ્યારે ખરાબ પાસર્ડમાં ટ્રમ્પનું નામ પણ બાકાત નથી, તે નં.30 પર છે. તો કેટલાક લોકો એવા પાસવર્ડ રાખે છે જેને આસાનીથી એક્સેસ કરી શકાય છે અને તે છે. iloveyou, lovely અને dragon સહિતના પાસવોર્ડસ…

આ વર્ષે પણ 123456 ખરાબ પાસવર્ડની યાદીમાં ટોપ-5 પર

ગત વર્ષે એટલે કે 2018માં સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં નંબર 1 પર 123456 હતો. ટૉપ 5માં આ વખતે પણ 123456 password પહેલા નંબરે છે. ખરાબ પાસવર્ડની યાદીમાં યાદીમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ‘ટ્રમ્પ’નું નામ પણ છે, જેમનો આ યાદીમાં 33મા નંબરે Donald છે. ઉલ્લેખનિય છે કે, આ ડેટા પાસવર્ડ મેનેજમેન્ટ કંપની Splashdata તરફથી બહાર પાડવામાં આવે છે, આ વખતે બહાર પાડવામાં આવેલ Splashdata નો એન્યુઅલ રાઉન્ડઅપમાં 50 લાખ પાસવર્ડ પર આધારિત છે. આ પાસવર્ડ આ વર્ષે ડેટા લીક દરમિયાન લીક થયા હતા અને પબ્લિક કરી દેવામાં આયા હતા. આ પાસવર્ડમાંથી આ કંપનીએ આ વર્ષે સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પાડી છે.

સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જરૂરી


આ લિસ્ટમાં કેટલાક પાસવર્ડ એવા પણ છે, જેએ તમે પણ તમારા ઓનલાઇન અકાઉન્ટમાં રાખો છો તો તરત જ બદલીને કોઇ સ્ટ્રોંગ પાસવર્ડ રાખી દો. સ્ટ્રોંગ પાસવર્ડનો થંબ રૂલ એ છે કે, તમે પાસવર્ડમાં અપરકેસ, લોઅરકેસ અને સ્પેશલ કેરેક્ટરનો જરૂરથી ઉપયોગ કરો. જો પાસવર્ડ ભૂલવાનું ચક્કર ન હોય તો તમે પાસવર્ડ જનરેટર ટૂલની મદદ લઈ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી શકો છો.

2019ના સૌથી ખરાબ પાસવર્ડનું લિસ્ટ

  1. 123456
  2. 123456789
  3. qwerty
  4. password
  5. 1234567
  6. 12345678
  7. 12345
  8. iloveyou
  9. 111111
  10. 123123
  11. abc123
  12. qwerty123
  13. 1q2w3e4r
  14. admin
  15. qwertyuiop
  16. 654321
  17. 555555
  18. lovely
  19. 7777777
  20. welcome
  21. 888888
  22. princess
  23. dragon
  24. password1
  25. 123qwe

Read Also

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!