GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

લીજા હેડનના પૂત્રએ માના બેબી બંપને કરી KISS, વાયરલ થઈ ફોટો

એક્ટ્રેસ લીજા હેડન બીજીવાર મા બનવાની છે. તે પોતાની પ્રેગ્નેન્સીને ખૂબ જ એન્જોય કરી રહી છે. લીજાએ ઈન્સટાગ્રામ પર બેબી બંપ ફ્લોન્ટ કરતા કેટલીંક ફોટોઝ શેર કરી છે. તેમાં તે બિકિની પહેરેલી નજરે આવી રહી છે.

लीजा हेडन के बेटे ने किया मां के बेबी बंप को Kiss, वायरल हुई फोटो

ફોટોમાં લીઝા હેડનનો બ્લેક બિકિનીમાં બોલ્ડ લુક જોવા મળી રહ્યોં છે. આ ફોટો ખાસ એટલા માટે છે કારણ કે તેમાં લીઝાનો પુત્ર તેમના બેબી બંપને કિસ કરી રહ્યોં છે.

लीजा हेडन के बेटे ने किया मां के बेबी बंप को Kiss, वायरल हुई फोटो

આ ફોટોમાં લીઝા હેડન સ્વીમિંગ પૂર કિનારે ઉભા થઈને બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે. લીઝાની પહેલી પ્રેગ્નેન્સી પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી.

लीजा हेडन के बेटे ने किया मां के बेबी बंप को Kiss, वायरल हुई फोटो

લીઝાનો છોકરાનું નામ જૈક લાલવાણી છે. લીઝા હંમેશા પોતાના છોકરા સાથે પોતાના ફોટોઝ ફેન્સ સાથે શેર કરે છે. જણાવી દઈએ કે લીઝાએ 2016માં ડિનો લાલવાણાની સાથે લગ્ન કર્યાં હતા.

लीजा हेडन के बेटे ने किया मां के बेबी बंप को Kiss, वायरल हुई फोटो

મે 2017મા લીઝાએ પોતાના પુત્ર જેકને જન્મ આપ્યો. લીઝા હેડનની પ્રેગ્નેન્સી તેમની ફિટનેસના કારણે પણ ચર્ચા છે. પ્રેગ્નેન્સીમાં પણ લીઝા વર્કઆઉટ મિસ નથી કરતી.

लीजा हेडन के बेटे ने किया मां के बेबी बंप को Kiss, वायरल हुई फोटो

લીઝા હેડન લાંબા સમયથી ફિલ્મોથી દુર છે. તે પોતાના પર્સનલ સ્પેસમાં ખુશ છે. છોકરો અને પતિ સાથે લીઝા દરેક મોમેન્ટને એન્જોય કરી રહી છે.

लीजा हेडन के बेटे ने किया मां के बेबी बंप को Kiss, वायरल हुई फोटो

લીઝા હેડનને છેલ્લી વાર ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં જોવામાં આવી હતી. તેમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને એશ્વર્યા રાય બચ્ચન લીડ રોલમાં હતા.

लीजा हेडन के बेटे ने किया मां के बेबी बंप को Kiss, वायरल हुई फोटो

લીઝા હેડને ફિલ્મ આયશાથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ. આ મૂવી 2010મા રિલીઝ થઈ ગતી. લીઝા હેડન પોપ્યુલર રિયાલિટી ટીવી શો ઈન્ડિયાઝ નેક્સ્ટ મોડલને જજ કરી ચુકી છે.

READ ALSO

Related posts

કોરોના બાદ થિયેટરો ખૂલતાં જ આ 10 મોટી ફીલ્મો આગામી 6 મહિનામાં થિયેટરોમાં થશે રિલીઝ

Dilip Patel

વરૂણ-સારાની ‘Coolie no 1’ ઓટીટી પર નહીં પણ મોટા પડદે આવશે, હવે આ નવી તારીખે થશે રિલીઝ

Arohi

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!