GSTV

રસ્તા પર કારની સાથે ચાલતા જોવા મળ્યા બે ખૂંખાર સિંહ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સિંહનો હેરાન કરી આપનાર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેન જોઈને તમે પણ હેરાન રહી જશો. આ વીડિયોમાં બે સિંહને કારની સાથે ચાલતા જોવા મળ્યા છે. રાજનેતા અને ઉદ્યોગપકિ પરિમલ નાથવાણીએ આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. જેના લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ગુજરાતના ગિર ફોરેસ્ટનો છે.

શખ્શે સિંહની રેકોર્ડિંગ કરી

વીડિયોમાં જોઈ શકાય છે કે, બે સિંહ ગીરના જંગલમાં ફરી રહ્યા છે. તે રસ્તા પર આવ્યા અને કારની સાથે-સાથે ચાલવા લાગ્યા. કારની અંદર બેઠેલે શખ્શે સિંહની રેકોર્ડિંગ કરી. સિંહ પહેલા રસ્તાના કિનારે બેઠા અને બાદમાં કારની સાથે ચાલવા લાગ્યા. ઘણી દૂર ચાલ્યા બાદ તેઓ ફરી રસ્તાના કિનારે બેસી ગયા. સિંહ કારને જોઈને બિલકુલ પણ ગુસ્સામાં આવ્યા નહી અને તેમણે હુમલો કરવાનું પણ વિચાર્યુ નહી.

વરસાદના કારણે ધરતી લીલીછ

પરિમલ નાથવાણીએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ કે, ગીરના જંગલોમાં બે પૂર્ણ વિકસિત સિંહને એક સાથે જોવાની મજા જ કંઈક અલગ છે. વરસાદના કારણે ધરતી લીલીછમ થઈ ગઈ છે. જે સિંહોના વોક માટેનું એક યોગ્ય સ્થળ છે, પાછળનું સંગીત પણ સાંભળો. વીડિયોને પરિમલ નાથવાણીએ 4 ઓગ્ષ્ટના રોજ સવારે શેર કર્યો છે. જેને અત્યાર સધી 1 હજારથી પણ વધારે વ્યૂઝ થઈ ચૂક્યા છે. સાથે જ 200 થી પણ વધારે લાઈક્સ અને ઘણી કમેન્ટ્સ આવ ચૂકી છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

READ ALSO

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!