GSTV

મેટિંગની પેર માટે સિંહ અને સિંહણ બાખડી પડ્યા, વીડિયો થયો વાયરલ

અમરેલીના ખાંભા વિસ્તારમાં મેટિંગની પેર માટે સિંહ સિંહણ બાખડી પડ્યા હતા. જંગલના રાજા સિંહ અને સિંહણ વચ્ચે આંતરિક લડાઈ હતી. મેટિંગ માટે જોડી બાનવવા સિંહ સિંહણ સાથે ધમાલ કરી રહ્યો છે. સિંહ સિંહણની આંતરિક લડાઈનો વીડિયો સંભવિત ખાંભાના ભાડ વિસ્તારનો હોવાનું અનુમાન છે.

Related posts

કોરોનાની મહામારી વચ્ચે કોમવાદનું ઝેર ઓકતું પાકિસ્તાન, હિન્દુઓને નથી મળી રહી મદદ

Nilesh Jethva

ગુજરાતમાં હવે આ 5 શહેરો પર ફોક્સ, કોરોના ગામડામાં ન જાય માટે લેવાયો સૌથી મોટો નિર્ણય

Karan

ધોરણ 10 અને 12માના બોર્ડના રિઝલ્ટને થશે અસર, કોરોનાને પગલે સરકારે લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!