GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

Video: લોકડાઉનમાં ગીરના રસ્તા સુમસામ બનતા જંગલના સિંહો રોડ ઉતર્યા

અમરેલીમાં લોકડાઉનના માહોલમાં રોડરસ્તા સુમસામ બનતા સિંહો (Lion) રોડ પર ઉતરી આવ્યા છે. નાના સિંહ (Lion) બાળો સાથે સિંહણ રોડ પર આવી ચડી હતી અને બાળ સિંહ મસ્તી કરતા નજરે પડ્યા હતા. આંબરડી નજીક સિંહણ રોડ પર આવી હતી અને તેનો વીડિયો કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો. જોકે, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં પર ખૂબ જ વાયરલ થયો છે.
માત્ર ચાર પાંચ માસના સિંહ બાળ રોડ પર ધીંગા મસ્તી કરતા નજરે ચડ રહ્યા છે.

READ ALSO

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

તાકાતનો ઘમંડ દેખાડી રહેલા ચીનના આ શાપિત ગામના લોકોને જોઈને કહેશો ઓહ માય ગોડ, અહીં અજમાવે જોર

pratik shah

રાજ્યનાં ઘણા જિલ્લાઓના વાતાવરણમાં આવ્યો અચાનક પલ્ટો, ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!