વનવિભાગ દ્વારા સિંહને પાંજરામાંથી જંગલમાં ખુલ્લા મુકતા હોય તેવો વર્ષો જૂનો એક વીડિયો વાયરલ થયો છે.આ વીડિયોમાં સિંહ એક વનકર્મી પર હુમલો કરે છે. આ વીડિયોમાં સિંહ એક વ્યકિતનો પગ પકડીને ઢસડવાની કોશિષ કરે છે.

આ ખૂંખાર સિંહે ખુંખાર સિંહે એક થી બે વ્યક્તિઓને ઇજા પહોંચાડી છે. આ ઘટના સાસણ વિસ્તારના જંગલ વિસ્તારની છે. આ વીડિયો આમ તો વર્ષો જૂનો છે. પરંતુ હાલમાં આ વિડીયો આજે ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


READ ALSO
- અપીલ દાખલ કરવામાં સુસ્તી બદલ ગુજરાત સરકારને લપડાક, સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર્યો આકરો દંડ!
- આપણે વિદેશમાં સ્થાયી થવામાં પણ અગ્રેસર: 1.8 કરોડ ભારતીયો વિદેશમાં વસ્યા, યુએનનો રિપોર્ટ
- ગૃહવિભાગની સ્પષ્ટતા બાદ આદેશ: કારમાં એકલા જ મુસાફરી કરી રહ્યા હોવ તો પણ હવે માસ્ક ફરજિયાત, નહીંતર દંડાશો!
- ભારતમાં કોરોના રસીકરણ અભિયાન : જાણો વેસ્કીનેશનના પહેલા દિવસની 10 મોટી વાતો
- યુએન એજન્સીની ચેતવણી: કોરોના કાળમાં વધશે બાળ મજૂરીનું પ્રમાણ, 10 વર્ષમાં થયો હતો 38%નો ઘટાડો