GSTV
Home » News » સિંહોના ટોળા : એક સાથે 22 લટાર મારતા સિંહોનો વીડિયો જોઈ અચંબિત થઈ જશો

સિંહોના ટોળા : એક સાથે 22 લટાર મારતા સિંહોનો વીડિયો જોઈ અચંબિત થઈ જશો

કહેવાય છે કે સિંહોના ટોળા ન હોય. પરંતુ આજકાલ તો આ કહેવત ખોટી ઠરતી હોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે. સિંહોના આવા જ એક ટોળાનો વીડિયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો છે. વિડીયોમાં અંદાજે વીસ થી બાવીસ જેટલા નાનાથી મોટા વનરાજા જોઇ શકાય છે. એક પછી એક વનરાજાની સવારી લટાર મારતી પસાર થતી હોય તેવું અલભ્ય દ્રશ્ય સિંહપ્રેમીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યું છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પણ સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા વીડિયોએ લોકોમાં કુતુહલ સર્જયું છે. તો સિંહ પ્રેમીઓ વીડિયો જોઈ આનંદમાં આવી ગયા છે.

Read Also

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!