GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

માથાભારે સિંહણ : નર સિંહને રોમાન્સ ભારે પડ્યો, ગીરનો વીડિયો થયો વાયરલ

ગીર જંગલમાં સિંહોની લડાઈ આમ તો અવારનવાર થતી હોય છે. તેમાંય સિંહ-સિંહણની લડાઈ નજરે જોવા મળે તે નસીબની વાત કહેવાય. પ્રવાસીઓને ભાગ્યે જ જોવા મળે છે. સાસણ ગીરનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઝુબીન આશરાએ બે સાવાજ વચ્ચેની લડાઈને પોતાના કેમેરામાં કેદ કરી. સાસણ ગીરમાં જંગલ સફારીના 10 નંબરના રૂટ પર આ નજારો જોવા મળ્યો હતો.

  • સાસણ ગીરમાં સિંહ-સિંહણની લડાઈનો અદ્ભૂત વીડિયો
  • સાસણ ગીરના રૂટ નં.૧૦ પર જાવા મળ્યો નજારો
  • ભાગ્યે જ નજરે જાવા મળતા દૃશ્યો જાઈ પ્રવાસીઓ થયા રોમાંચિત
  • વાઈલ્ડલાફઈ ફોટોગ્રાફર ઝુબીન આશરાએ કંડાર્યા આ દૃશ્યો

સાતમી જાન્યુઆરીની સવારેના સમયની આ ઘટના છે. આમ તો એવું કહેવાય છે કે આ નર-માદા વચ્ચે મેટિંગ માટે લડાઈ થઈ હશે.. જોકે હાલનો સમય મેટિંગ માટેનો નથી. સિંહણ આ રૂટ પર બેઠી હતી ત્યારે એક નર તેની નજીક આવ્યો અને સિંહણે ઉશ્કેરાઈ જઈને પ્રતિકાર આપતી હોય તેમ બંને વચ્ચે થોડો સમય લડાઈ થઈ. આ નજારો રૂબરૂ જોનાર પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા હતા.

READ ALSO

Related posts

કોરોનાનો ખતરો યથાવત, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1087 પોઝિટિવ કેસ, 15 દર્દીના મોત

Ankita Trada

મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રીએ કર્યુ ધ્વજવંદન, 10 કરોડનાં ખર્ચે વિવિધ કાર્યોનું કરાયુ ભૂમિ પૂજન

Mansi Patel

દેશમાં કોરોના સંક્રમણનો આંક 25 લાખને પાર, છેલ્લા 17 દિવસમાં વધુ નવા 10 લાખ કેસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!