GSTV
Home » News » મારણ બાઈક પાછળ બાંધી સિંહને દોડાવતા હોવાનો વીડિયો વાઈરલ, એકની કરાઈ અટકાયત

મારણ બાઈક પાછળ બાંધી સિંહને દોડાવતા હોવાનો વીડિયો વાઈરલ, એકની કરાઈ અટકાયત

સિંહને મારણની લાલચ આપી પજવણીનો વીડિયો વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના લાઠી રેન્જ હેઠળના મતીરાળા રાઉન્ડના લુવારીયાનો વિડીયો હોવાનું આવ્યું સામે છે. જે ઘટનામાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. વધુ આરોપીની ધરપકડ માટે વનવિભાગે અલગ અલગ ટીમો બનાવીછે. મારણને ઢસડવામા ઉપયોગમાં લેવામાં આવેલા બાઇકને પણ કબજે લેવાયું છે. સિંહની પજવણીના ગુનામાં ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે. વનવિભાગના કડક કાર્યવાહી કરવાના દાવા પરંતુ અનેક આવા વીડિયો સામે આવી રહ્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદ કોર્પોરેશન સ્વીમિંગ પુલની ફી વધારવામાં હિરો, પણ સફાઈ મામલે ઝીરો

Nilesh Jethva

ઠાસરા તાલુકાના ચેતરસુમ્બા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના ડૂબી જતા મોત

Nilesh Jethva

કેસર કેરીના રસિકો માટે દુઃખના સમચાર, ફળોમાં લાગ્યો કદી ન જોયેલો રોગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!