GSTV
Home » News » કેશોદના માણેકવાડ ગામે બે દિવસથી સિંહોના ઘામા, લોકોમાં ફફડાટ

કેશોદના માણેકવાડ ગામે બે દિવસથી સિંહોના ઘામા, લોકોમાં ફફડાટ

કેશોદના માણેકવાડા ગામે બે દિવસથી સિંહે ઘામાં નાખ્યા છે. પ્રથમ દિવસે એક બળદના મારણ પછી બીજા દિવસે અન્ય એક ભેંસના બચ્ચાનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ ગામલોકો દ્વારા વનવિભાગને કરવામાં આવતા વનવિભાગ દોડી આવ્યું હતું. જો કે વનવિભાગ મુજબ ગામમાં 2 કરતા વધુ સિંહના ધામાં હોવાનું અનુમાન છે. જરૂર જણાશે તો રિંગ પાંજરું મુકવાની તૈયારી વનવિભાગે દર્શાવી છે.

Read Also

Related posts

નમસ્તે ટ્રમ્પ: ‘હિસાબ’ની સ્થિતિ વધુ ગૂંચવાઈ, આગેવાનો સ્પષ્ટ જવાબ આપવાથી દૂર રહેવા માંડ્યા

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!